ક્રેડિટએક્સેસ ગ્રામીણના NCDનો પ્રથમ તબક્કો 14 નવેમ્બરે ખૂલશે
રૂ. 1000ની ફેસવેલ્યૂ ધરાવતા એનસીડીનો કુપન રેટ 10 ટકાથી 10.46 ટકા નિર્ધારિત કરાયો અમદાવાદઃ નોન-બેન્કિગ ફાઈનાન્સિયલ કંપની માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુશન (એનબીએફસી-એમએફઆઈ) ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડે રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સલામત, રિડીમ કરવા યોગ્ય, નોન- કન્વર્ટિબલ ડીબેન્ચર્સ (એનસીડી) ટ્રાન્ચ 1 ઈશ્યૂ 14 નવેમ્બરે લાવશે. રૂ. 250 કરોડનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાના વિકલ્પ સાથે રૂ. 250 કરોડની બેઝ…
