KFIN ટેકનોલોજીસનો IPO 19 ડિસેમ્બરેઃ પ્રાઇસબેન્ડ 347-366
KFin Technologies IPOની વિગતો એટ એ ગ્લાન્સ ઇશ્યૂ ખૂલશે 19 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે તા. 21 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 347- 366 લોટ સાઇઝ 40 શેર્સ ઇશ્યૂ સાઇઝ 40,983,607 શેર્સ ઇશ્યૂ ટાઇપ Book Built Issue IPO લિસ્ટિંગ BSE, NSE કંપનીના પ્રમોટર્સ જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઇ લિ. સંભવિત એલોટમેન્ટ તા. 26 ડિસેમ્બર…
