જૂન-22 ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ ટોચે જ્યારે FPIનું હોલ્ડિંગ 10 વર્ષના તળિયે

સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માર્ચ-22 ત્રિમાસિકના 23.34 ટકા સામે વધી 23.53 ટકાની સર્વોચ્ચ સપાટીએ, રૂ. 1.30 લાખ કરોડનું ઇવેસ્ટમેન્ટ કર્યું– PRIME DATABASE REPORT FPIનો હિસ્સો માર્ચ-22ના 20.16%થી 96 bps ઘટી 19.20%ની 10 વર્ષની નીચી સપાટીએ, 1.07 લાખ કરોડની નેટ વેચવાલી નોંધાવી– PRANAV HALDIA માર્ચ-15માં એફપીઆઇનો હિસ્સો 23.30 ટકા રહેવા સામે સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માંડ 18.47 ટકા…

Read More

COVID-19 પછી પ્રવાસ વીમો લેવાનું પ્રમાણ 76 ટકા વધ્યું

94 ટકા ગ્રાહકો વિદેશ પ્રવાસ માટે વીમો ખરીદવા ડિજિટલ ચેનલો પર આધાર રાખે છે 1/3 જેટલા ગ્રાહકો પ્રવાસ વીમો શોધવા માટે વીમા કંપનીની વેબસાઈટની મુલાકાત લે છે મુંબઈ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા કરવામાં આવેલું સંશોધન જણાવે છે કે મહામારી પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસે જનારા ભારતીયોમાં પ્રવાસ વીમો ખરીદવાના પ્રમાણમાં ગયા વર્ષના 50 ટકાની વૃદ્ધિની સરખામણીએ 76 ટકાની…

Read More

CORPORATE NEWS/ RESULTS

માસ ફાઇનાન્સિયલ સર્વિસિસનો Q1FY23 PAT 26.33 ટકા વધ્યો અમદાવાદઃ અમદાવાદ સ્થિત અગ્રણી ફાઇનાન્સ કંપની માસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 26.33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 46.54 કરોડ (રૂ. 36.83 કરોડ) નોંધાવ્યો છે. આ ગાળા દરમિયાન કંપનીની કોન્સોલિડેટેડ AUM પણ રૂ. 7000 કરોડની સપાટી ક્રોસ કરી ગઇ છે….

Read More

અદાણી ગ્રીનનો June ક્વાર્ટર નફો 48% વધી Rs. 680 કરોડ

અમદાવાદ: અદાણી એનર્જી લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 680 કરોડ (રૂ. 460 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 57 ટકા વધી રૂ. 1328 કરોડ (રૂ. 848 કરોડ) થઇ છે. પરીણામ અંગે કંપનીના મેનેજીંગ ડિરેક્ટર વિનીત એસ. જૈને જણાવ્યું હતું  કે ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ માટે આધુનિક ટેક્નોલોજી…

Read More

ફુગાવાને અંકુશમાં લેવાનાં પગલાંના કારણે નિકાસમાં ઘટાડો થયો: FIEO પ્રમુખ ડૉ. શક્તિવેલ

આયાતમાં 44 ટકાની વૃદ્ધિ પેટ્રોલિયમ ઉત્પાદનોના કારણે ચિંતાનો વિષય ECLGS હેઠળ ધિરાણ મર્યાદામાં 25% વધારો કરી નિકાસો વધારવી જોઇએ માત્ર 0.76 ટકાના નજીવા ઘટાડા સાથે USD 35.24 બિલિયનની નિકાસ એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન મર્ચેન્ડાઇઝની નિકાસ 156.41 અબજ ડોલર નવી દિલ્હીઃ જુલાઈ 2022 માટેના માસિક ટ્રેડ ડેટા પર પ્રતિક્રિયા આપતા, FIEOના પ્રમુખ ડૉ. એ શક્તિવેલે જણાવ્યું હતું…

Read More

ZOMATO, ITC AND NEROLAC SHARE IN LIMELIGHT

ઝોમેટોનો શેર 20 ટકા ઊછળી રૂ. 55.60ની સપાટીએ કંપનીની જૂન ક્વાર્ટરની ખોટ ઘટી રૂ. 186 કરોડ (રૂ. 359 કરોડ) નોંધાઇ બુધવારે રૂ.48-54માં રૂ. Rs 2,938 croreના બ્લોક ડિલની સંભાવના ઝોમેટોનો શેર આજે રૂ. 9.25 એટલેકે 19.96 ટકાના ઊછાળા સાથે રૂ. 55.60ની સપાટીએ બંધ રહ્યો હતો. તેની પાછળ મુખ્ય બે કારણો હોવાનું બજાર નિષ્ણાતો જણાવી રહ્યા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

રેડક્લિફ લેબ્સે પેથોલોજી લેબ શરૂ કરવા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો અમદાવાદમાં પ્રથમ સ્ટેટ-ઓફ-ધ આર્ટ પેથોલોજી લેબ શરૂ કરી 2025 સુધીમાં 23 લેબ અને 550+ સંગ્રહ કેન્દ્રો ખોલવાની યોજના ગુજરાતમાં 1500 થી વધુ નોકરીની તકોનું સર્જન કરવાની યોજના અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં પણ કંપની નવી લેબ્સ ખોલશે અમદાવાદ: રેડક્લિફ લેબ્સ, યુ.એસ. અને ભારતમાં રેડક્લિફ લાઇફટેકના એકમએ…

Read More

અદાણીનો ઔદ્યોગિક 5G સ્પેસમાં પ્રવેશઃ અદાણી ડેટા નેટવર્કસ લિ.એ 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું

26 GHz મીલીમીટર વેવ બેન્ડમાં સ્પેક્ટ્રમના ૪૦૦ MHzના ઉપયોગના અધિકાર મેળવ્યા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું 5G સ્પેસમાં પ્રવેશ અમારી કંપનીઓને નવી એડ ઓન સેવાઓની તક આપશેઃ ગૌતમ અદાણી ચાર કરોડ ગ્રાહકો આધારિત સેવાઓને  સેવા પ્રદાન કરવા માટે સુપર એપ્લિકેશન વિકસાવાશે અમદાવાદ: અદાણી ઉદ્યોગ સમૂહના ડીજીટલ કનેક્ટીવિટી સોલ્યુશનના અંગ એવી…

Read More