34% લોકો ઇન-સ્ટોર પ્રમોશનલ ઓફર્સની નોંધ લઇને ખરીદી કરે છે

મુંબઇ: છેલ્લા ત્રણ માસ દરમિયાન લોકોનો હેલ્થ પ્રોડક્ટ્સ પાછળનો ખર્ચ ગયા મહિના કરતા ત્રણ ટકા વધ્યો હતો, જો કે આવશ્યક ચીજો માટેનું સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જ રહ્યું હતું. એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે 34 ટકા ગ્રાહકોએ ઇન સ્ટોર પ્રમોશનલ ઓફર્સ ધ્યાનમાં લીધી હતી અને તેમાંના 50 ટકા માને છે કે તેમની ખરીદીનાં નિર્ણયમાં…

Read More

IIFL મ્યુચ્યુઅલ ફંડનો ટેક્સ સેવર ઇન્ડેક્સ ફંડનો NFO લોન્ચ

મુંબઈ: IIFL મ્યુચ્યુઅલ ફંડે ભારતના પ્રથમ ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ માટે ‘IIFL ઇએલએસએસ નિફ્ટી 50 ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ’ની નવી ફંડ ઓફર (NFO)ની જાહેરાત કરી છે. NFO 1 ડિસેમ્બરે ખુલ્યો છે અને 21 ડિસેમ્બરે બંધ થશે. સ્કીમ 2 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ફરી ખુલશે અને ચાલુ કામગીરીના ધોરણે રિડેમ્પ્શન થઈ શકશે. સ્કીમ 80સી હેઠળ કરવેરાની બચત…

Read More

સોના-ચાંદી, ક્રૂડ તેલ વાયદામાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો

સોના-ચાંદી, ક્રૂડ તેલ વાયદામાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,07,249 સોદાઓમાં કુલ રૂ.16,991.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8423.7 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8550.68 કરોડનો હતો. ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 257 વધી રૂ. 52565…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ધાણાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: વધતા બજારોમાં રાહ જવાની માનસિકતા વચ્ચે વાયદામાં માહોલ આજે સાવચેતીનો હતો. આજે કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટયા હતા. જો કે આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૨૧૧.૮૦ ખુલી સાંજે ૮૨૨૮.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૩૫૧ રૂપિયા ખુલી ઉંચામાં ૬૩૫૧ તથા નીચામાં ૬૩૫૧ રૂપિયા થઇ…

Read More

Dharmaj Cropનો IPO છેલ્લા દિવસે 35.49 ગણો ભરાયોઃ યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77%

યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77 ટકા, કુલ 58 ટકા ભરાયો DETAILS UNIPARTS INDIA DHARMAJ CROP   DAY-1 LAST DAY QIB 00 48.21 NII 0.90 52.29 RETAIL 0.77 21.53 TOTAL 0.58 35.49 અમદાવાદઃ ધર્મજ ક્રોપ ગાર્ડનો IPO અંતિમ દિવસે કુલ 35.49 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો છઠ્ઠો IPO રહ્યો છે….

Read More

સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે, 7 સેશનમાં BSE Mcap Rs. 7.60 લાખ કરોડ વધી

સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં RIL, HDFC બેન્ક સહિત 5 સ્ટોક્સનું યોગદાન 50 ટકાથી વધુ નવેમ્બરમાં સેન્સેક્સ 2353 પોઈન્ટ, જ્યારે સાત ટ્રેડિંગ સેશનમાં 1955 પોઈન્ટ વધ્યો પાવર, રિયાલ્ટી, મેટલ, ઓટો અને ટેલિકોમ્યુનેક્શન્સના શેર્સમાં જોરદાર ઉછાળો એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ અને ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા અમદાવાદ: વિદેશી રોકાણકારોની મજબૂત લેવાલી તેમજ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતાના…

Read More

એસ્સાર ઓઇલ યુકે £360 મિલિયનના રોકાણ સાથે કાર્બન કેપ્ચર સુવિધા સ્થાપશે

એસ્સારની મહત્વાકાંક્ષા ઓછી કાર્બન ઉર્જા પ્રદાતામાં લાંબા ગાળાના રૂપાંતર સાથે અગ્રણી લો કાર્બન રિફાઈનરી બનવાની કાર્બન ઘટાડા માટેના પ્રોજેક્ટ હેઠળ £360 મિલિયનના રોકાણ સાથેનો CO2 કેપ્ચર પ્લાન્ટનું બાંધકામ Q1 2025માં શરૂ થશે અને 2027માં પૂર્ણ થશે સ્ટેનલો: એસ્સાર ઓઈલ યુકે લિમિટેડ આજે ​​તેની સ્ટેનલો રિફાઈનરીમાં £360 મિલિયનનો મોટો નવો કાર્બન કેપ્ચર પ્લાન્ટ સ્થાપવાની તેની યોજનાની…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ AMCને ગિફ્ટ સિટી ખાતે ફંડ મેનેજમેન્ટ (નોન-રિટેલ) અને AIF અને PMS માટે મંજૂરી

મુંબઇ: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ (ABSLAMC)ને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં બ્રાન્ચ ઓફિસમાંથી રજીસ્ટર્ડ ફન્ડ મેનેજમેન્ટ એન્ટિટિ (નોન રિટેલ) તરીકે કામ કરવા અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ (AIF) અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) હાથ ધરવા IFSCAની મંજૂરી મળી છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ખાતે નવું એકમ સ્થાપવાની ABSLAMCની યોજના તેનાં ઇન્ટરનેશનલ…

Read More