રોકાણકારોની મૂડીમાં રૂ. 26 લાખ કરોડનું ધોવાણ, નિફ્ટી માટે 16400 રેઝિસ્ટન્સ- 15400 મહત્વનો સપોર્ટ
માર્કેટમાં સતત વેચવાલીનું સાર્વત્રિક પ્રેશર નોઁધાયું છે. વૈશ્વિક શેરબજારોની સાથે સાથે નિફ્ટીમાં પણ શોર્ટટર્મ સેન્ટિમેન્ટ નબળું જણાય છે. ઉપરમાં 16400 પોઇન્ટની સપાટી હવે મહત્વની રેઝિસ્ટન્સ ગણાશે. હાલ મોટા બાઉન્સબેકની આશા ઠગારી નીવડી શકે છે. મિડિયમ ટર્મ ટ્રેન્ડમાં સપોર્ટ લેવલ 15400 ગણાવી શકાય. તે તૂટે તો માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મોટી પ્રતિકૂળ અસર પડવાની શક્યતા નકારી શકાય…
