લોંગ-શોર્ટ ઇક્વિટી (હેજ) ફંડની AUM વધી 20000 કરોડ : ITI
રોકાણ પરિવર્તન : એચએનઆઈ રોકાણકારોનું લોંગ-શોર્ટ ઇક્વિટી ફંડમાં વધતું રોકાણ અમદાવાદ: આર્થિક સંકટ છતાં દેશભરમાંથી રોકાણકારો રોકાણ પ્રત્યે વધુ સજાગ બન્યા છે. ક્યાં સેગમેન્ટમાં રોકાણ કરવાથી સલામત ઉપરાંત ઉત્તમ રિટર્ન મળી રહે તે તરફ વધુ ભાર આપી રહ્યાં છે જેના ભાગરૂપે એચએનઆઇ રોકાણકારો એક કરોડથી વધુ રોકાણ પર સ્થિર વળતર મેળવવાને આગ્રહી હોય છે. હાઇ…
