Corporat news
ઇથિઓપિયાના ડિરે. જનરલ FDAના હસ્તે કેડિલા ફાર્માની ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબનુ ઉદ્દઘાટન કેડીલા ફાર્માસ્યુટિકલ્સની ધોળકા ખાતેની નવી ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્દઘાટન રવિવારે(19, June) ઈથીઓપિયાના સરકારી અધિકારીઓના બનેલા ઉચ્ચસ્તરીય ડેલિગેશનની મુલાકાત દરમ્યાન કરવામાં આવ્યું હતું. ઈથીઓપિયાના એમ્બેસેડર એકસ્ટ્રાઓર્ડિનરી અને ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઈથીઓપિયાના ભારત ખાતેના પ્લેનીપોટેન્શિયરી એચ ઈ ડો. ટીઝીટા મુલુગેટા યીમામ, ઈથીઓપિયાન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રશનના ડિરેક્ટર જનરલ…
