ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 28463નું રોકાણ નોંધાયું
માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ માર્ચમાં ઘટી 37.7 લાખ કરોડ પહોંચી મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં રોકાણકારોનો ઉત્સાહ જળવાઇ રહ્યો છે. સતત 13 માસથી આ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. માર્ચ મહિનામાં 28463 કરોડનું રોકાણ નોંધાયું હતું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરીમાં રૂ. 19,705 કરોડ, જાન્યુઆરીમાં રૂ. 14,888 કરોડ અને ડિસેમ્બર 2021માં રૂ. 25,077 કરોડનો ચોખ્ખો…
