CORPORATE AND BUSINESS NEWS
એચએફસીએલએ નિકાસની આવકમાં 167 ટકાની વૃદ્ધિ નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ, રેલવે અને સંરક્ષણ ક્ષેત્રો માટે હાઇ-એન્ડ ટેલીકોમ ઉપકરણ, ઓપ્ટિકલ ફાઇબર અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સના ઉત્પાદનમાં કામગીરી ધરાવતી ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ એચએફસીએલ લિમિટેડ (“એચએફસીએલ”)એ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એના બિનહિસાબી નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે…
