અમદાવાદ, 17 ઓક્ટોબર

દાલમિયા ભારત /જેફરી: કંપની પર બાય જાળવી રાખો, રૂ. 2680 પર લક્ષ્ય. (પોઝિટિવ)

DMart/ MS  કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 4471. (પોઝિટિવ)

ફેડરલ બેંક / સિટી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170. (પોઝિટિવ)

કોટક /ફેડરલ બેંક: બાય ઓન બેંક જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170. (પોઝિટિવ)

દીપક એનટીઆર/ એક્સિસ કેપ: કંપની પર બાય શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 2520 (પોઝિટિવ)

HDFC બેંક: અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 2000 (પોઝિટિવ)

HDFC બેંક /MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2110 (નેચરલ)

HDFC બેંક / Citi: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2110 (નેચરલ)

HDFC બેંક / જેફરી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2030 (નેચરલ)

HDFC બેંક / HSBC: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1930/S થી ઘટાડીને રૂ. 1850પર રાખો. (નેચરલ)

ફેડરલ બેંક /MS: બેંક પર સમાન વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 160 (પોઝિટિવ)

MS /ગ્રાસીમ: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1985(નેચરલ)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)