વિક્રમ સોલાર લિમિટેડ નો IPO 19 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 315 – 332
IPO ખૂલશે 19 ઓગસ્ટ IPO બંધ થશે 21 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 315 – 332 IPO સાઇઝ રૂ. 2,079.37 કરોડ લોટ સાઇઝ 45 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 14 ઓગસ્ટ: વિક્રમ સોલાર લિમિટેડ 19 ઓગસ્ટ ના રોજ પ્રાઇસ બેન્ડ ₹315 થી ₹332 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹10 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો…
