VEDANTA સતત બજારનો વિશ્વાસ જીતી રહી છેઃ મજબૂત કમાણીની આગાહી કરી
અમદાવાદ, 7 ઓગસ્ટ: નાણાંકીય વર્ષ 2026 માટે વેદાંતા લિમિટેડની કામગીરી પર આશાવાદી રહે છે જેના માટે તેમણે મજબૂત એલએમઈ પ્રાઇઝિંગ ટ્રેન્ડ્સ, કોસ્ટ ડિસિપ્લિન, ડિલિવરેજિંગ અને સ્થિતિસ્થાપક એલ્યુમિનિયમ બિઝનેસ જેવા મહત્વના વૃદ્ધિના ચાલકબળો રજૂ કર્યા છે. આ કંપનીઓએ આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં કાર્યરત થનારા કે પૂર્ણ થનારા અનેક ગ્રોથ પ્રોજેક્ટ્સની પણ નોંધ લીધી છે. વેદાંતાનો પ્રથમ…
