JSW સિમેન્ટ લિમિટેડનો IPO 7 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 139 – 147
IPO ખૂલશે 7 ઓગસ્ટ IPO બંધ થશે 11 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 139 – 147 IPO સાઇઝ રૂ. 3600 કરોડ લોટ સાઇઝ 102 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 6 ઓગસ્ટ: JSW સિમેન્ટ લિમિટેડ 7 ઓગસ્ટના રોજ પ્રાઈસ બેન્ડ રૂ. 139 – 147 સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 11 ઓગસ્ટ ના રોજ બંધ થશે. IPOમાં રૂ. 1,600 કરોડ સુધીના શેરના…
