નિફ્ટી સવારના નીચા લેવલથી 600 પોઈન્ટના સુધારા સાથે સુધારા સાથે બંધ રહ્યો
અમદાવાદ, 2 એપ્રિલઃ બુધવારની ટૂંકી રાહત પછી, નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 22,383 પર ખુલ્યો. શરૂઆતમાં વેચવાલી વધુ તીવ્ર બની, જેમાં ઇન્ડેક્સ પહેલા કલાકમાં 22,182 ની નીચી સપાટીએ સરકી ગયો. જોકે, સવારે 10:15 વાગ્યા પછી તીવ્ર ઉલટફેરને કારણે ઇન્ડેક્સ તેના નીચા સ્તરથી 600 પોઈન્ટનો વધારો થયો અને અંતે 33 પોઈન્ટ વધીને 22,713 પર બંધ થયો….
