સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આજે Samhi Hotels અને Zaggle Prepaid Oceanના IPOનું લિસ્ટિંગ
Listing of Samhi Hotels Symbol: SAMHI Series: Equity “B Group” BSE Code: 543984 ISIN: INE08U801020 Face Value: Rs 1/- Issued Price: Rs 126/- અમદાવાદ, 22 સપ્ટેમ્બર સનટેક રિયલ્ટી: કંપની અને IFC મહારાષ્ટ્રમાં ગ્રીન અર્બન હાઉસિંગના વિસ્તરણ માટે રૂ. 750 કરોડ (US$90 મિલિયન) સુધીનું રોકાણ કરીને સંયુક્ત પ્લેટફોર્મ બનાવે છે. (પોઝિટિવ) કલ્યાણી ફોર્જ: કંપનીએ વિરાજ ગૌરીશંકર…
