અદાણી ગ્રીન એનર્જી અને ટોટાલ એનર્જીસ સંયુક્ત સાહસમાં USD ૩૦૦ મિલીયનનું રોકાણ કરશે
અમદાવાદ, 20 સપ્ટેમ્બર: 1050 મેગાવોટના પોર્ટફોલિયો સાથે ટોટાલ એનર્જીઝ અને અદાણી ગ્રીન એનર્જી લિ.ની સમાન માલિકી ધરાવતું નવું સંયુકત સાહસ બનાવવા માટે ટોટાલ એનર્જી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGL)એ બંધનકર્તા કરાર કર્યો છે. આ પોર્ટફોલિયોમાં અગાઉથી કાર્યરત (૩૦૦ મેગાવોટ), નિર્માણાધીન (૫૦૦ મેગાવોટ) અને પ્રગતિ હેઠળના (૨૫૦ મેગાવોટ)ના સોલાર અને વિન્ડ પાવર સાથેના મિશ્રણનો સમાવેશ…
