Skip to content
October 7, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરી 01
October 7, 2026October 7, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
RBI has commenced the rate hike cycle, the governor indicated that “rate cuts are off the table” in the near term
03
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
RBI MPC view: RBI increased rates by 25bp (expected) unanimously
04
કોર્પોરેટ ન્યૂઝ
ક્રિપ્ટો
TELECOM: JPL IPO valuation could drive re-rating for Bharti and RIL
05
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
Bajaj Finance raises FD rates by up to 40 bp
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Soft Bankએ Paytmમાં 2.17%થી વધુ હિસ્સો વેચ્યો, શેર 5 લોઅર સર્કિટ સાથે સ્થિર
  • શેર બજાર

Soft Bankએ Paytmમાં 2.17%થી વધુ હિસ્સો વેચ્યો, શેર 5 લોઅર સર્કિટ સાથે સ્થિર

businessgujaratFebruary 29, 2024February 29, 202401 mins

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ સોફ્ટ બેન્કે ગત મહિને ઓપન માર્કેટમાં પેટીએમના લગભગ 13.7 મિલિયન શેર્સ વેચ્યા છે. ફિનટેક મેજર નિયમનકારી કટોકટીનો સામનો કરી રહ્યું છે. પરિણામે શેરના ભાવમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે.

સોફ્ટબેન્કે પેટીએમમાંથી 2.17 ટકાથી વધુ શેર વેચ્યા બાદ Paytmના પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સમાં જાપાની રોકાણકારનો હિસ્સો ઘટીને 2.83 ટકા થયો છે.

સોફ્ટબેન્કે જણાવ્યું હતું કે, “SVF ઇન્ડિયા હોલ્ડિંગ્સ (કેમેન) લિમિટેડે હાથ ધરાયેલા વેચાણની શ્રેણીમાં One97 કોમ્યુનિકેશન લિમિટેડના કુલ 13,784,787 ઇક્વિટી શેરો વેચી દીધા છે. સેબી ટેકઓવર રેગ્યુલેશનના રેગ્યુલેશન 29 (2) માં નિર્દિષ્ટ થ્રેશોલ્ડ હેઠળ કંપનીમાં હિસ્સો 26 ફેબ્રુઆરી, 2019-20ના રોજ હળવો કરવામાં આવ્યો હતો.”

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોફ્ટબેન્ક તેના પેટીએમ રોકાણ પર નજીવો ચોખ્ખો નફો મેળવવાનું વિચારી રહી હતી, પરંતુ આરબીઆઈની કાર્યવાહીને કારણે શેરના ભાવમાં ઘટાડો થવાથી એવી સ્થિતિ સર્જાઈ છે કે જાપાની રોકાણકાર હવે $100-150ની ખોટ જોઈ રહ્યા છે.

સોફ્ટબેન્કે અગાઉ 19 ડિસેમ્બર,2023 અને 20 જાન્યુઆરી,2024 વચ્ચે લગભગ રૂ. 950 કરોડમાં 12,706,807 ઇક્વિટી શેર વેચ્યા હતા. જે અગાઉના 7 ટકાથી લગભગ 5.01 ટકા હિસ્સો ઘટાડ્યો હતો.

31 જાન્યુઆરીના રોજ પેમેન્ટ પેમેન્ટ્સ બેન્ક પર આરબીઆઈના ક્રેકડાઉન પછી પેટીએમના શેરે ધબડકો લીધો હતો. કેટલાક સેશન માટે બેક-ટુ-બેક 5 ટકા અપર સર્કિટને હિટ કરીને થોડી રિકવરી કરતા પહેલા તે લગભગ 60 ટકા ઘટ્યો હતો.

ગુરુવારે, પેટીએમના શેર સતત ત્રીજા સેશન માટે રેડ ઝોનમાં ટ્રેડ કરવાનું ચાલુ રાખ્યું હતું. સવારે 9:30 વાગ્યે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ફિનટેક સ્ટોક 5 ટકા નીચલી સર્કિટ પર રૂ. 385.90 પર સ્થિર થયો હતો.

Tagged: BSE NSE Paytm news paytm share price Paytm stock tips Soft bank Soft bank Sell holdings Stock market today stocks to buy

Post navigation

Previous: IPO Listing: GPT Healthcare IPO 16.21 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો, શેર હોલ્ડ કરશો કે વેચશો?
Next: DGCAએ એરપોર્ટ પર વ્હિલચેર ન ફાળવવા બદલ મૃત્યુના મામલે Air Indiaને 30 લાખની પેનલ્ટી ફટકારી

Related News

RBI has commenced the rate hike cycle, the governor indicated that “rate cuts are off the table” in the near term

BUSINESSGUJARAT.INOctober 7, 2026October 7, 2026 0

TELECOM: JPL IPO valuation could drive re-rating for Bharti and RIL

BUSINESSGUJARAT.INOctober 7, 2026October 7, 2026 0

Share Market

  • RBI has commenced the rate hike cycle, the governor indicated that “rate cuts are off the table” in the near term
    In કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 7, 2026
  • TELECOM: JPL IPO valuation could drive re-rating for Bharti and RIL
    In કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 7, 2026
  • Bajaj Finance raises FD rates by up to 40 bp
    In કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 7, 2026
  • S&P 500 and Nasdaq reach historic heights as artificial intelligence trade re-ignites
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 7, 2026

IPO

  • Fertilizers & Agricultural Chemicals: Weak monsoon, weaker offtake; soft earnings
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Sugar:Higher volume+better realizations: Quarterly Preview
    In Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NEW LISTING AT A GLANCE: MONEYVIEW 68 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • S&P 500 and Nasdaq reach historic heights as artificial intelligence trade re-ignites
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ RBIની પોલિસીના કારણે હેવી વોલેટિલિટીની દહેશત
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Fertilizers & Agricultural Chemicals: Weak monsoon, weaker offtake; soft earnings
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Sugar:Higher volume+better realizations: Quarterly Preview
    In Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

  • નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરી
  • RBI has commenced the rate hike cycle, the governor indicated that “rate cuts are off the table” in the near term
  • RBI MPC view: RBI increased rates by 25bp (expected) unanimously
  • TELECOM: JPL IPO valuation could drive re-rating for Bharti and RIL
  • Bajaj Finance raises FD rates by up to 40 bp
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US