ACFIએ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહયોગથી આયોજિત કર્યો જાગૃતતા કાર્યક્રમ

આણંદ, 19 નવેમ્બર: ACFI એ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહયોગથી આયોજિત કર્યો જાગૃતતા કાર્યક્રમનું 12 નવેમ્બરના રોજ આયોજન કર્યું હતું. કાર્યક્રમના લક્ષ્યાંકિત પ્રેક્ષકોમાં આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના ખેડૂતો અને ડીલર ડિસ્ટ્રીબ્યુટર હતા. ડીલર ડિસ્ટ્રીબ્યુટર ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખેડૂતો પણ હંમેશા પોતાની સમસ્યાઓ માટે તેમનો જ સંપર્ક કરે છે. તેને ધ્યાનમાં…

Read More