અદાણી એન્ટરપ્રાઇસિસનો Q3 FY23 ચોખ્ખો નફો રૂ. 820 કરોડ, આવકો 42 ટકા વધી

અમદાવાદઃ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇસિસે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે બજારની ધારણાથી વિપરીત પ્રોત્સાહક પરીણામો જાહેર કરવા સાથે આગલાં વર્ષની રૂ. 12 કરોડની ખોટ સામે રૂ. 820 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવકો 42 ટકા વધી રૂ. 26951 કરોડ થઇ છે. કંપનીનો EBIDTA 101% વધી રૂ. 1,968 cr (US$…

Read More

FPO: અદાણી એન્ટરપ્રાઈઝિસનો એફપીઓ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, કુલ 85 ટકા ભરાયો

અમદાવાદ અદાણી એન્ટરપ્રાઇઝિસના ફર્ધર પબ્લિક ઑફરિંગ (FPO)ને અંતિમ દિવસે બપોર સુધીમાં 38.74 મિલિયન શેરની ઓફર સાઈઝ સામે 45.5 મિલિયન શેરની બિડ મળી હતી. અર્થાત અત્યારસુધી એફપીઓ કુલ 85 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલને બાદ કરતાં QIB (ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ) પોર્શન અને એનઆઈઆઈ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયું છે. બીજી બાજુ રિટેલ પોર્શન માત્ર 10 ટકા…

Read More

Gautam Adani વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી બહાર, આજે ફરી 3 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ

નવી દિલ્હી અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વેચવાલીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટુ ગાબડું પડ્યું છે. પરિણામે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાનેથી સીધા 11માં નંબરે પહોંચ્યા છે. વિશ્વના ટોચના ધનિકોમાં બર્નાડ પ્રથમ ક્રમે, એલન મસ્ક બીજા ક્રમે અને એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા…

Read More