અદાણી ગ્રીનમાં 75% વૃદ્ધિની આગાહી, જેફરીઝે આપી ‘BUY’ની સલાહ
જેફરીઝે અદાણી ગ્રીનનો ટાર્ગેટ ભાવ 17% અપસાઇડ સાથે શેર દીઠ રૂ. 2,130 રાખ્યો અમદાવાદ, 1 ઓગસ્ટઃ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર માટે ‘BUY’ રેટિંગ આપ્યું છે. કંપનીના આગામી વિસ્તરણના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મે વર્તમાન શેરના ભાવમાં 75% અપસાઇડની સંભાવના દર્શાવી છે. અદાણી ગ્રીનનું કવરેજ શરૂ કરતા તેમણે કંપનીના શેર માટે ‘BUY’ નિર્ધારણ…
