Aeroflex Industriesએ બમ્પર 82 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું, રોકાણકારને લોટદીઠ 11622નો નફો
2023-08-31
અમદાવાદ એરોફ્લેકસ ઈન્ડસ્ટ્રીઝે આજે આકર્ષક 82.78 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મબલક કમાણી કરાવી છે. એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 108 સામે 197.40 અને એનએસઈ ખાતે 190ના ભાવે લિસ્ટેડ થયો હતો. પરિણામે રોકાણકારને લોટદીઠ રૂ. 11622નો નફો થયો છે. પર્યાવરણને અનુકૂળ મેટાલિક ફ્લેક્સિબલ કોરુગેટેડ નળી, એસેમ્બલી અને ફિટિંગનું ડેવલપમેન્ટContinue Reading

