MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.760ની નરમાઈ

મુંબઈ, 18 ડિસેમ્બર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,341.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,505.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.29,830.74 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.100 ઘટ્યોઃ ચાંદીમાં રૂ.25નો સુધારો કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,193ના ભાવે…

Read More

કેબિનેટે રવિ સિઝન માટે રૂ. 22,303 કરોડની ખાતર સબસિડીને મંજૂરી આપી

ઓક્ટોબર 2023-માર્ચ 2024 માટે મંજૂર સબસિડી દરો ફર્ટિલાઈઝર ભાવ (કિગ્રાદીઠ) નાઇટ્રોજન રૂ. 47.02 ફોસ્ફરસ રૂ. 20.82 પોટાશ રૂ. 2.38 સલ્ફર રૂ. 1.89 અમદાવાદ, 25 ઓક્ટોબરઃ I&B મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા પર કેબિનેટે રવિ સિઝન માટે P&K ખાતરો માટે ₹22,303 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય…

Read More

MCX પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈ, 28 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,18,405 સોદાઓમાં કુલ રૂ.31,591.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,316.12 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23267.33 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 57,865 સોદાઓમાં રૂ.4,892.03 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More

MCX: સોનાના વાયદાના ભાવમાં રૂ.515 અને ચાંદીમાં રૂ.850નો કડાકો, ક્રૂડ તેલ રૂ.76 ડાઉન

મુંબઈ, 21 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,01,893 સોદાઓમાં કુલ રૂ.30,595.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,316.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21259.37 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 68,466 સોદાઓમાં રૂ.5,826.56 કરોડનાં કામકાજ થયાં હતાં….

Read More

MCXમાં કૃષિ કોમોડિટીના વાયદાઓ નરમ રહ્યા, સોના-ચાંદી, ક્રૂડમાં નજીવો વધારો

મુંબઈ, 8 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીના વાયદાઓમાં નરમ માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કિંમતી ધાતુ, ક્રૂડમાં મર્યાદિત રેન્જમાં વધારો જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,322 સોદાઓમાં રૂ.3,120.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, દિવસ…

Read More

MCX WEEKLY REVIEW: સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદામાં સાર્વત્રિક તેજી

મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,16,805 સોદાઓમાં રૂ.51,785.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,743ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,563 અને નીચામાં રૂ.58,492ના…

Read More

MCX: ચાંદી વાયદામાં રૂ.542નો ઉછાળો

 અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 13 જુલાઇ -23) ચાંદી ચોરસા 72000- 73000 ચાંદી રૂપું 71800- 72800 સિક્કા જૂના 700- 900 999 સોનું 60700- 61200 995 સોનું 60500- 61000 હોલમાર્ક 59975 મુંબઈ, 13 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,84,764 સોદાઓમાં કુલ રૂ.25,571.35 કરોડનું ટર્નઓવર…

Read More

MCX WEEKLY REVIEW: બુલડેક્સ વાયદામાં 92 પોઈન્ટની વૃદ્ધિ

મુંબઈ, 9 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 જૂન થી 6 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 54,88,413 સોદાઓમાં કુલ રૂ.4,30,970.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.87,010.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.343807 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 7,58,579 સોદાઓમાં રૂ.50,607.45 કરોડનાં કામકાજ…

Read More