માર્કેટ લેન્સઃ NIFTY માટે 23500નું ક્લોઝિંગ લેવલ માર્કેટની આગળની ચાલ નક્કી કરશે

NIFTY 23,500ના લેવલે રહેલા તાત્કાલિક રેઝિસ્ટન્સને પાર કરી શકે છે અને 23,600ની ઉપર મજબૂત રીતે આગળ વધીને 9 સપ્ટેમ્બરના રોજ બનેલા બેરિશ ગેપને ભરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, આ તેજીની ગતિ જાળવી રાખવા માટે NIFTY 23,300–23,200ના લેવલને સપોર્ટ તરીકે જાળવી રાખવું જરૂરી રહેશે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે STOCKS TO WATCH: Tata Power,…

Read More