Stock To Watch: Alembic Pharma, kotak Mahindra, Zydus અને RIL પર નજર રાખો
2024-02-26
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારો ગત સપ્તાહે સુધારા સાથે બંધ આપ્યું હતું. પ્રિ ઓપનિંગ માર્કેટમાં ઘટાડાની ચાલ જોતાં પ્રોફિટ બુકિંગ વધવાનો સંકેત મળી રહ્યો છે. આજે નીચે આપેલા શેરોમાં ફેરફાર જોવા મળી શકે છે. Alembic Pharma: કંપનીએ સિક્કિમ પ્લાન્ટ ખાતે સંપૂર્ણપણે ઉત્પાદન કામગીરી ફરી શરૂ કરી (પોઝિટિવ) Suven Pharma:યુ.એસ. એફડીએContinue Reading

