TVS મોટરએ TVS જ્યુપિટર 110 લોન્ચ કર્યું
રૂ. 76,200/- (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમતથી શરૂ થાય છે અમદાવાદ, ઓગસ્ટ 28: TVS મોટર કંપની (TVSM)એ આજે નવું ટીવીએસ જ્યુપિટર 110 લોન્ચ કર્યું છે. નવુ ટીવીએસ જ્યુપિટર 110 – વધુ સ્ટાઇલ, માઇલેજ, કામગીરી, આરામ, સગવડ, સલામતી અને ટેકનોલોજીધરાવતું હોવાનું લોન્ચ સમયે, ટીવીએસ મોટર કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – હેડ, કોમ્યુટર બિઝનેસ અને હેડ કોર્પોરેટ બ્રાન્ડ એન્ડ…
