ALLIED ENGINEERING WORKSએ DRHP રજૂ કર્યું
અમદાવાદ, 9 જુલાઇઃ ALLIED ENGINEERING WORKS LIMITED એક ટેકનોલોજી સંચાલિત ઉકેલ પૂરી પાડતી અગ્રણી કંપની છે, જે સમગ્ર ભારતમાં સ્માર્ટ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાગૂ કરવા અને યુટીલિટીઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સની કાર્યક્ષમતા વધારવામાં યુટીલિટીઝની ઉભરતી જરૂરિયાતોને પૂરી કરવા પર કેન્દ્રીત છે. આ કંપની મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હિયરીંગ…
