અલ્પેક્સ સોલર પીવી મોડ્યુલ ક્ષમતા બમણી કરશે તથા સોલર સેલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરશે

અમદાવાદ, 5 સપ્ટેમ્બર : ગ્રેટર નોઇડા સ્થિત અને એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટેડ સોલર સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ કંપની અલ્પેક્સ સોલર લિમિટેડે તેની ફોટોવોલ્ટિક સોલર મોડ્યુલ ક્ષમતા બમણી કરીને 2.4 GW કરવાની તેની મહાત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી હતી. કંપનીએ ઉત્તર પ્રદેશના મથુરામાં કોસી કોટવાન ખાતે તાજેતરમાં હસ્તગત કરેલા જમીન ઉપર આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. આ…

Read More

અલ્પેક્સ સોલરની UPSIDAએ ફાળવેલી 7 એકર જમીન માટે સહમતી

અમદાવાદ, 4 એપ્રિલ : અલ્પેક્સ સોલર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPSIDA) દ્વારા મથુરામાં કોસી કોટવાન (નેશનલ હાઇવે 19) ખાતે અંદાજિત રૂ. 15.04 કરોડ રકમની 25,873.27 ચોરસ મીટર (7 એકર) જમીનની ફાળવણી ઉપર સહમતી આપી છે. કંપની ટૂંક સમયમાં જમીનના ફાળવાયેલા પ્લોટ માટે ચૂકવણીનો પ્રથમ હપ્તો રિલિઝ કરશે. કંપની આ…

Read More