Anand Rathi Share and Stock Brokers Ltd નો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 393 – 414
IPO ખૂલશે 23 સપ્ટેમ્બર IPO બંધ થશે 25 સપ્ટેમ્બર EMPLOYEE DISCOUNT રૂ. 25 ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 393 – 414 IPO સાઇઝ રૂ. 745.00 કરોડ લોટ સાઇઝ 36 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 20 સપ્ટેમ્બર: આનંદ રાઠી શૅર અને સ્ટોક બ્રોકરે મૂળ કિંમત રૂ. 5/-. નોIPO 23 સપ્ટેમ્બરના રોજ ખૂલશે અને 25 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. પ્રતિ ઇક્વિટી શેર માટે રૂ. 393/- થી રૂ. 414/- ની…
