અનુપમ રસાયણે જાપાનિઝ કેમિકલ કંપની સાથે રૂ. 984 કરોડના LOI ઉપર હસ્તાક્ષર કર્યાં

સુરત, 23 માર્ચ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ લાઇફ સાયન્સ એક્ટિવ ઇન્ગ્રિડિયન્ટ માટે ન્યુ એજ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા માટે જાપાનિઝ કેમિકલ કંપની સાથે આગામી 6 વર્ષ માટે 120 મિલિયન ડોલર (રૂ. 984 કરોડ)ની આવકના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની વર્તમાન તથા આગામી…

Read More

અનુપમ રસાયણ રૂ. 670 કરોડના રોકાણ સાથે GUJARATમાં ત્રણ પ્લાન્ટ્સ સ્થાપશે

સુરત, 22 માર્ચ: સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ (NSE, BSE: ANURAS)એ રૂ. 670 કરોડના રોકાણ સાથે નવા પ્લાન્ટ્સની સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (MOU) કર્યાં છે. આ પ્લાન્ટ્સ ગુજરાતના ઝઘડિયા અને સચિનમાં સ્થાપિત કરાશે. કંપનીની વર્ષ 2025 પહેલાં આ પ્લાન્ટ્સને કાર્યરત કરવાની યોજના છે. આ પ્લાન્ટ્સ મુખ્યત્વે ફ્લોરોકેમિકલ્સના…

Read More

CORPORATE/ BUSINESS NEWS

CDSL દેશના પ્રથમ EGR ટ્રાન્ઝેક્શનમાં સામેલ થનારી પ્રથમ ડિપોઝિટરી બની મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ બીએસઈ લિમિટેડના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર્સ)ના પ્રથમ સેટલમેન્ટને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. 24 ઓક્ટોબર, 2022ના રોજ યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં 995 અને 999 શુદ્ધતાની ચાર નવી EGR લોન્ચ કરવામાં આવી હતી, જેમાં કામકાજ થયું હતું. આ…

Read More