નિફ્ટી-50 ઇન્ડેક્સની 3 સ્ક્રીપ્સ વર્ષની નીચી સપાટીએઃ નેસ્લે ઇન્ડિયા, એશિયન પેઇન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક

મુંબઇ, 20 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારોમાં ચાલી રહેલા કોન્સોલિડેશન કમ કરેક્શન મોડની સ્થિતિ ધીરે ધીરે ગંભીર બની રહી છે. તેનો સૌથી મોટો પુરાવો એ છે કે, નિફ્ટી-50 ઇન્ડેક્સની 50 પૈકી 3 મહત્વની સ્ક્રીપ્સ એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને નેસ્લે ઇન્ડિયાના શેર્સ ગુરુવારે તા. 19 ડિસેમ્બરના રોજ 52 સપ્તાહના તળિયે બેસી ગયા છે. એટલું જ નહિં. વર્ષની…

Read More

એશિયન પેઇન્ટ્સનો Q4 નફો 1.3% વધીને રૂ. 1,275 કરોડ, રૂ. 28.15 અંતિમ ડિવિડન્ડ

અમદાવાદ, 9 મેઃ એશિયન પેઇન્ટ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1,275.3 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના રૂ. 1258.41 કરોડથી 1.3 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીની કુલ આવક રૂ. 8,730.76 કરોડ રહી હતી, જે ગયા વર્ષના રૂ. 8,787.34 કરોડથી 0.64 ટકા ઘટી છે. અગ્રણી બ્રોકરેજ હાઉસના અંદાજો અનુસાર  ગયા ત્રિમાસિક ગાળામાં ટોપલાઈન રૂ….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21038 તોડે તો 20836 સુધી ઘટી શકે, રેઝિસ્ટન્સ 21595- 21952 ધ્યાનમાં રાખો, ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ, TCS, ટાટા મોટર્સ

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી-50એ ફરી એકવાર 21700 પોઇન્ટની સપાટીએ તીવ્ર રેઝિસ્ટન્સ સાથે તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. શાર્પ પ્રોફીટ બુકિંગ વચ્ચે માર્કેટમાં સેન્ટિમેન્ટ સાર્વત્રિક પણે ખરડાયું છે. સાથે સાથે 21300ના તેના જૂના સપોર્ટને પણ તોડી નાંધ્યો છે. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી માટે 21700નું ડબલ ટોપ હવે ફરી એકવાર રેઝિસ્ટન્સ લેવલ બની શકે છે. નીચામાં 21038નું લેવલ…

Read More

Fund Houses Recommendations: કોલગેટ, એશિયન પેઇન્ટ, DMART, બર્જર પેઇન્ટ, શોભા, DLF

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉ તરફથી કોલગેટ, એશિયન પેઇન્ટ, ડીમાર્ટ, બર્જર પેઇન્ટ, શોભા, ડીએલએફ ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ, માર્કેટ ટ્રેન્ડ્સ, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સહિત સંખ્યાંબધ પરીબળોને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે વોચ આપવામાં આવતાં હોય છે. છતાં રોકાણકારોએ યોગ્ય અભ્યાસના આધારે તેમાં નિર્ણય લેવો હિતાવહ રહેશે. HSBC…

Read More

MARKET MORNING: BUY DIVIS LAB, NESTLE, HUL, ASIAN PAINT

અમદાવાદ, 3 ઓગસ્ટઃ બુધવારે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ બાદ સતત ઘટાડામાં 19600 પોઇન્ટની મહત્વની સપોર્ટ ગુમાવી છે. બીગ નેગેટિવ કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર લોઅર શેડોની રચના જોવા મળી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 19700 ક્રોસ થાય પછી ખરીદીનો વિચાર કરવાની સલાહ મળી રહી છે. જો 19400 તોડે તો ફ્રેશ સેલિંગ આવી શકે છે. માટે માર્કેટ ખૂલ્યાના 15…

Read More