Auto Expo 2023: બીજા દિવસે 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા કંપનીઓએ

બે દિવસમાં વિવિધ કંપનીઓએ આશરે 82 જેટલાં નવા મોડલ્સ લોન્ચ કર્યાં ગ્રેટર નોઇડાઃ મારૂતિ સુઝુકીએ બે નવી એસયુવી લોન્ચ કરવા સાથે એમજી મોટર્સએ તેનું નવી ભારતમાં સૌપ્રથમ વાર હાઇડ્રોજન ફ્યુલ સેલ MPV – EUNIQ 7 એનર્જી વ્હીકલ લોન્ચ કર્યું છે. આ સાથે વિવિધ કંપનીઓએ બીજાં દિવસે ઓટો એક્સપો-2023માં 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા છે. આ…

Read More

ઓટો એક્સપો 2023 નવી દિલ્હી ખાતે ન્યૂએજ વ્હીકલ્સની વ્યાપક રેન્જ સાથે શરૂ

નવી દિલ્હીઃ ઓટો એક્સ્પો 2023 ન્યૂ એજના વાહનોની વ્યાપક રેન્જ સાથે શરૂ થયો છે. ઓટો એક્સ્પોમાં ઇલેક્ટ્રિક વાહનો સહિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવા જમાનાના વાહનો રજૂ કરવામાં આવશે. ઓટો એક્સ્પો 2023નું સ્થળ અને સમયઃ ગ્રેટર નોઈડામાં જેપી ગોલ્ફ કોર્સ નજીક ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે ઓટો એક્સ્પો 2023 શરૂ થયો છે. 11 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી…

Read More

ઓટો એક્ષ્પો 2023માં સ્પોર્ટિયર ક્રેટોસ® Xની પ્રસ્તુતિ

દિલ્હી એનસીઆર: ઇલેક્ટ્રિક મોટરસાયકલ નિર્માતા કંપની ટોર્ક મોટર્સે ઓટો એક્ષ્પો 2023માં સંપૂર્ણપણે નવું ઇલેક્ટ્રિક મોટરસાયકલ ક્રેટોસ® X જાહેર કર્યું છે. વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં બુકિંગ માટે ઉપલબ્ધ ક્રેટોસ® X ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉપરાંત કંપનીએ ગ્રેટર નોઇડામાં ટોર્ક મોટર્સ એરેના [હાલ નંબર 6, બૂથ નંબર E-37] પર નવા ક્રેટોસ® Rનું પણ લોકાર્પણ કર્યું છે. આ ઉત્પાદનો…

Read More

મેટર ગ્રૂપ 2W EV મોટરબાઇક માર્કેટને નવીનતાઓ સાથે વિક્ષેપિત કરશે

નવી દિલ્હી: ટેક સ્ટાર્ટ-અપ મેટર ઑટો એક્સ્પો 2023માં નેક્સ્ટ જનરેશન EVs અને કોન્સેપ્ટ્સનું પ્રદર્શન કરે છે. મેટર-બાઇકનું 6 KWh વેરિઅન્ટ, ભારતની પ્રથમ ગિયર મોટરબાઇક, નવીન મેટર-બાઇક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે અને તે 2 કલાકની અંદર ઝડપી ચાર્જિંગ ક્ષમતા સાથે વિસ્તૃત રેન્જ પ્રદાન કરે છે. ભારતીય બજાર માટે નવી લોન્ચ થયેલ બાઇકની કિંમત અને પ્રી-ઓર્ડર…

Read More

અશોક લેલેન્ડે સસ્ટેનેબલ મોબિલિટી સોલ્યુશન્સ પોર્ટફોલિયો પ્રદર્શિત કર્યો

નવી દિલ્હી: હિંદુજા ગ્રૂપની ભારતીય કંપની અને કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે ઓટો એક્ષ્પો 2023માં આજે સાત અદ્યતન મોબિલિટી સોલ્યુશન પ્રસ્તુત કર્યા હતા. અદ્યતન ટેકનોલોજીઓમાં પ્રસ્તુત કરવામાં મોખરે કંપનીએ ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજનના વિકલ્પો દ્વારા ચાલતા એના ભવિષ્યલક્ષી વ્હિકલની રેન્જ પ્રસ્તુત કરી હતી. ઓટો એક્ષ્પો 2023માં પ્રસ્તુત ઉત્પાદનોમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલ, ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ, હાઇડ્રોજન…

Read More

Auto Expo 2023: ઓટો કંપનીઓ EVમાં 25 હજાર કરોડ રોકશે

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા Auto Expoમાં ઘણા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ EV સેક્ટરમાં 25 હજાર કરોડથી વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીઓ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતાં વ્યાપ અંગે સજાગ હોવાથી ઝડપથી આ દિશામાં કામ કરી રહી છે. વિશ્વ પ્રદૂષણ મુક્ત અને પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ આર્થિક હોવાને કારણે લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઝોક વધી…

Read More