બે દિવસમાં વિવિધ કંપનીઓએ આશરે 82 જેટલાં નવા મોડલ્સ લોન્ચ કર્યાં

ગ્રેટર નોઇડાઃ મારૂતિ સુઝુકીએ બે નવી એસયુવી લોન્ચ કરવા સાથે એમજી મોટર્સએ તેનું નવી ભારતમાં સૌપ્રથમ વાર હાઇડ્રોજન ફ્યુલ સેલ MPV – EUNIQ 7 એનર્જી વ્હીકલ લોન્ચ કર્યું છે. આ સાથે વિવિધ કંપનીઓએ બીજાં દિવસે ઓટો એક્સપો-2023માં 23 નવાં મોડલ્સ લોન્ચ કર્યા છે. આ વખતે મોટાભાગની કંપનીઓએ ગ્રીન એનર્જી વ્હીકલ્સ લોન્ચ કરવા ઉપર વિશેષ ફોકસ કર્યું છે.

Auto Expo 2023ના બીજાં દિવસે વિવિધ કંપનીઓએ લોન્ચ કરેલાં વ્હિકલ્સ એકનજરે

MG Motors Indiaworld’s first hydrogen fuel cell MPV- EUNIQ 7
SUN Mobilitytwo electric mobility solutions – SwapX, a compact station for EV Revolution and S2.1, a next-gen battery pack.
Maruti Suzuki India Limited (MSIL)two new SUVs – FRONX and JIMNY
SML ISUZU4 products in cargo & passenger segments.
Jupiter Electric Mobility (IM),arm of Jupiter Wagons Lid (WL) de-LCVs – JEM TEZ of 2.2 Ton GVW and EV STAR CC of 7 Ton GVW.
WardWizardHigh-Speed Electric Scooter ‘MIHOS’ and city electric motorcycle ‘Rockefeller’ along with another 3Wheeler.
MTA EVelectric 3W (L5 Category space) with Shera R8 & Shera Comfy.
MotovoltFirst Indigenous Smart Multi- Purpose E-Scooter ‘URBN’.
Godawari Electric Motorselectric Auto (L5M) Eblu Rozee and electric bicycle Eblu Spin.
Ultraviolettehigh-speed racing with the unveiling of the F99 Factory Racing platform.
Gravton Motorsunveiled four EV models are QRX, ARQ, Rapid EV (Gravton motors partnered with log9), and Quanta SE (Gravton motors partnered with Sun Mobility).
Corrit Electricrevolutionary B2B focused delivery electric bike- ‘Transit’.