બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ
મુંબઈ, 25 નવેમ્બર 2026 : ભારતની સંભવિત ગ્રોથ સ્ટોરી પરિવારો માટે લાંબા ગાળામાં સંપત્તિ સર્જનની તકોનું સર્જન કરી રહી છે. આ જરૂરિયાતને પૂરી કરતાં બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે આજે બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ હાઈબ્રિડ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ બન્નેમાં રોકાણ કરે છે….
