NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો
મુંબઈ, તા. 13 નવેમ્બર, 2026: કેરએજ રેટિંગ્સ (CareEdge Ratings)ના અહેવાલ મુજબ, 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)ને આપવામાં આવતી બેંક લોન વાર્ષિક ધોરણે 41.8% વધીને રૂ. 22.5 લાખ કરોડ થઈ ગઈ છે, જે ડિસેમ્બર 2019 પછીની સૌથી ઝડપી વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. આ વિસ્તરણનું પ્રમાણ ઘણું મોટું છે, કારણ કે બેંકોએ છેલ્લા એક…
