બેન્કના કર્મચારીઓના પગારમાં 17 ટકા વધારો મળશે, દર શનિવારે બેન્કોમાં રજાને પણ મંજૂરી મળી શકે

અમદાવાદ, 9 માર્ચઃ બેન્ક કર્મચારી યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન પગારમાં વાર્ષિક 17% વધારા માટે સંમત થયા છે, જેના પરિણામે જાહેર ક્ષેત્રની બેન્કો દર વર્ષે આશરે રૂ. 8,284 કરોડ વધુ ખર્ચ કરશે. નવેમ્બર 2022થી, આશરે 8 લાખ બેન્ક કર્મચારીઓને આ વેતન વધારાનો લાભ મળશે. આ કરાર અંતર્ગત સમગ્ર ભારતમાં બેન્ક કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરશે….

Read More

Stock Splits: Canara Bank બોર્ડે પ્રત્યેક શેરને 5 શેરમાં વિભાજીત કરવા મંજૂરી આપી

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ કેનેરા બેન્ક આગામી 2-3 માસમાં સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે. PSU ધિરાણકર્તા કેનેરા બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે પ્રત્યેક શેરને પાંચ શેરમાં વિભાજીત (1:5) કરવાની મંજૂરી આપી છે. બેન્કે આ પગલું “બેન્કના શેરની લિક્વિડિટીમાં સુધઆરો કરવા તેમજ રિટેલ રોકાણકારો માટે અફોર્ડેબલ પ્રાઈસ નિર્ધારિત કરવાના હેતુ સાથે લીધુ હોવાનું જણાવ્યું…

Read More