નિફ્ટી 23900- 21900ની રેન્જમાંથી જે તરફ નિફ્ટી નિકળશે, તે દિશામાં ટ્રેન્ડ આગળ વધવાની સંભાવના
અમદાવાદ, 28 માર્ચઃ ગુરૂવારે નિફ્ટી 22545.05ના સ્તરે બંધ હતો એ માર્ચ વલણના પહેલા દિવસે જ ગેપથી 22433.40ના સ્તરે ખુલ્યા પછી માર્ચ વલણમાં ઘટીને 4થી માર્ચે 21964.60ના બોટમે ગયા પછી જોવાયેલા સતત સુધારામાં 25મી માર્ચે 23869.60ના હાઇ સુધી ગયા પછી વલણના અંતે 27મી માર્ચના રોજ 23591.95 બંધ રહ્યો અને માર્ચ વલણ 1046.9 પોઇન્ટ્સ, 4.64%ના ગેઇન સાથે…
