BASF ઇન્ડિયાનો Q4 ચોખ્ખો નફો 96% વધી રૂ. 161.5 કરોડ, ડિવિડન્ડ રૂ.15
અમદાવાદ, 14 મેઃ BASF ઈન્ડિયા લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 96 ટકા વધી રૂ. 161.5 કરોડ (YoY) નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં, BASF ઇન્ડિયાએ રૂ. 82.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ ધોરણે, નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 140 કરોડથી QoQ 15 ટકા વધ્યો…
