‘અમૂલ બેંગાલ ડેરી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશ્વના સૌથી મોટા દહીં પ્લાન્ટનું કોલકાતામાં ભૂમિપૂજન કરાયું
કોલકાતા, 21 જુલાઇઃ “સહકાર સે સમૃદ્ધિ”ના સપનાને પાંખો આપવા અને દેશમાં “શ્વેત ક્રાંતિ ૨.૦” લાવવાના લક્ષ્ય સાથે, કોલકાતાના ન્યૂ ટાઉન કન્વેન્શન સેન્ટર ખાતે ‘Amul Bengal Dairy Project’ ના એક વિશાળ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ભૂમીપૂજન…
