અમદાવાદઃ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસિસ(SME) IPOમાં જે રોકાણકારોએ કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન રોકાણ કર્યું હતું તેમને સારી કમાણી થઇ હોવાનું જોવા મળ્યું છે. 2021નું વર્ષ મેઇનબોર્ડ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું તે જ રીતે 2022નું વર્ષ એસએમઆઇ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું. 109 IPOContinue Reading