અમદાવાદ, 3 એપ્રિલઃ ભારતી હેક્સાકોમનો રૂ. 4275 કરોડનો આઈપીઓ આજે રોકાણ અર્થે ખૂલ્યો છે. 3થી 5 એપ્રિલ સુધી ચાલનારા આ ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. 542-570 છે. જેનો માર્કેટ લોટ 26 શેર્સ માટે રૂ. 14820નું રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ તેના ગુણાંકમાં રિટેલ રોકાણકાર 2 લાખ સુધી રોકાણ કરી શકશે. ઈશ્યૂ સંપૂર્ણપણેContinue Reading