Vedanta નો 900 મિલિયન ડૉલરનો બોન્ડ ઇશ્યુ 1.6 ગણો ઓવરસબસ્ક્રાઇબ થયો – Blackrock અને Fidelity મુખ્ય રોકાણકારો

વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (VRL) ની પેટા-કંપની વેદાંતા રિસોર્સિસ ફાઇનાન્સ II PLC એ સિંગાપોર એક્સચેન્જને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની બોન્ડ ઓફરનું પ્રાઇઝિંગનું કામ પૂરૂં કરી દીધું છે. ઘટનાક્રમથી જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, 10.875 ટકાના 900 મિલિયન ડૉલરની કુલ મુદ્દલનાં ઇશ્યુમાં બ્લેકરોક, લોમ્બાર્ડ ઓડિયર, ફિડેલિટી અને અમુન્ડી જેવા પ્રતિષ્ઠિત રોકાણકારોએ ભાગ લીધો…

Read More

બ્લેકરોક, એડીઆઈએ, ડોમેસ્ટિક ફંડ્સે વેદાંતામાં હિસ્સો વધાર્યો

મુંબઇ, 9 એપ્રિલઃ એસેટ મેનેજર બ્લેકરોક તથા અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તેમજ આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર મહિનામાં વેદાંતામાં તેમનું હોલ્ડિંગ લગભગ બે ટકા વધાર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ આ જ સમયગાળા દરમિયાન સમૂહમાં તેમનો હિસ્સો 1.2 ટકા વધાર્યો હતો. વેદાંતા નાણાંકીય વર્ષ 2024માં લગભગ…

Read More

જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ અને બ્લેકરોકનું એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં પ્રવેશવા સંયુક્ત સાહસ

મુંબઈ, 26 જુલાઈ: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (જેએફએસ) અને બ્લેકરોકએ જિયો બ્લેકરોક સંયુક્ત સાહસ રચવા માટે સંમત થયાની જાહેરાત કરી છે. સરખા હિસ્સે (50:50 ટકાની) ભાગીદારી ધરાવતું આ સંયુક્ત ટેક્નોલોજીના માધ્યમથી કિફાયતી, નવીનતમ રોકાણ સોલ્યુશન્સ ભારતમાં લાખો રોકાણકારો સુધી પહોંચાડવા માટે બ્લેકરોક અને જેએફએસની પરસ્પરની શક્તિઓ અને વિશ્વસનીય બ્રાન્ડ્સનું સંયોજન કરી રહ્યું છે. આ સંયુક્ત…

Read More