ગુરુગ્રામ: દક્ષિણ કોરિયાની ઇનવિટ્રો ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સ માટેની અગ્રણી આરએન્ડડી તથા તબીબી ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપની બોડીટેક મેડ મેટ સિટી હરીયાણાના ઝજ્જરમાં એક નવી ઉત્પાદન સુવિધા સ્થાપશે. મેડ આ નવી ઉત્પાદન સુવિધામાં રૂ.50 કરોડ રોકાણ કરશે અને તે 10,032 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હશે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછીContinue Reading