બેંક ઓફ અમેરિકા ક્રેડિટ પ્રોફાઇલ અને આકર્ષક વેલ્યુએશનમાં વધારો કરતા વેદાંતા પર હકારાત્મક પ્રભાવ

અમદાવાદ, 17 જુલાઇ: બેંક ઓફ અમેરિકા (BofA) ગ્લોબલ રિસર્ચે વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (અને તેની પેટા કંપની વેદાંતા રિસોર્સીસ ફાઇનાન્સ II પીએલસી) દ્વારા જારી કરવામાં આવેલી સિક્યોરિટીઝ પર હકારાત્મક ભલામણને જાળવી રાખી છે. કંપનીનો રિપોર્ટ વેદાંતા ગ્રુપની સામે અમેરિકન શોર્ટ સેલર દ્વારા કરાયેલા આક્ષેપોના પછી આવ્યો છે. આ આક્ષેપોને ઉદ્યોગ સમૂહે મજબૂત રીતે ફગાવી દીધા છે….

Read More