બિગબ્લોક કન્સ્ટ્રક્શન: રૂ. 51.66 કરોડની આવક નોંધાવી

કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી સુરત, 15 નવેમ્બર: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 51.66 કરોડની આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 58.90 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટેની એબિટા રૂ….

Read More

Dividend This Week: SBI Life, IIFL સહિતના આ શેરોના રોકાણકારોને ડિવિડન્ડની લ્હાણી, જાણો અન્ય કોર્પોરેટ એક્શન વિશે

અમદાવાદ, 10 માર્ચઃ આ સપ્તાહે આઈઆઈએફએલ, એસબીઆઈ લાઈફ સહિત વિવિધ કંપનીઓ દ્વારા તેના રોકાણકારોને શેરમાં રોકાણના બદલામાં રિવોર્ડ અર્થાત ડિવિડન્ડની લ્હાણી કરવામાં આવશે. મોટાભાગના રોકાણકારોને નિયમિત અને ચોક્કસ ડિવિડન્ડ આપતી કંપનીઓમાં રોકાણને પ્રાધાન્ય આપતાં હોય છે. જેની પાછળનું કારણ કંપનીની નફાકારકતા અને મજબૂત સ્થિતિનું તારણ મેળવી નિશ્ચિત રિટર્ન મેળવવાનું છે. કંપનીઓ પોતાને થતા નફામાંથી તમામ…

Read More