ટાટા પાવર અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ ભારતના 10 સ્થળો ઉપર ફાસ્ટ-ચાર્જિંગનું વિસ્તરણ કર્યું
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2026: ટાટા પાવરે 4-વ્હીલર ઇવી નિર્માતા ટાટા પાવર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TATA.ev) સાથેની ભાગીદારીમાં ભારતના ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઆઉટમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેના 10 કો-બ્રાન્ડેડ ટાટા પાવર x TATA.ev મેગા ચાર્જર હબે ભેગા મળીને 70,000થી વધુ ચાર્જિંગ સેશન અને 85,000 કલાકથી વધુ ચાર્જિંગ કર્યું છે, 75 લાખથી વધુ…
