અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને ડિફેન્સ નિકાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મળ્યો ‘SIDM ચેમ્પિયન એવોર્ડ 2026’
નવી દિલ્હી, 11 OCTOBER: સંરક્ષણ ઉત્પાદક કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નિકાસ કામગીરી બદલ સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SIDM) તરફથી ‘ચેમ્પિયન એવોર્ડ 2026’ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા SIDMના 8મા વાર્ષિક સત્રમાં માનનીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ અને ડિરેક્ટર જનરલ (એક્વિઝિશન) એ….
