NSE IPO: શેરધારકોએ હિસ્સાના વેચાણમાં ઘટાડો કર્યો, OFSનું કદ 15 ટકાથી વધુ ઘટ્યું
મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ 10 સપ્ટેમ્બરના રોજ દાખલ કરેલા ‘રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ’ (RHP) મુજબ, તેના પ્રસ્તાવિત ‘ઓફર ફોર સેલ’ (OFS)નું કદ લગભગ 15 ટકા ઘટાડ્યું છે, કારણ કે ઘણા શેરધારકોએ વેચવા માટેના શેરની સંખ્યામાં ઘટાડો કર્યો છે. કુલ OFSને અગાઉના UDRHPમાં પ્રસ્તાવિત 14.89 કરોડ શેરથી ઘટાડીને 12.64 કરોડ શેર…
