WEEKLY REVIEW: SENSEX + 653, MCAP GROW BY Rs.2.30 TRILLION

સેન્સેક્સમાં સાપ્તાહિક 653 પોઇન્ટનો સુધારો, નિફ્ટી 17900 નજીક અમદાવાદઃ વિક્રમ સંવત 2079નું પ્રથમ સપ્તાહ શુક્રવારે સેન્સેક્સમાં 653 પોઇન્ટ અને નિફ્ટીમાં 211 પોઇન્ટના સુધારા સાથે સમાપ્ત થયું છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં અર્થાત્ બીએસઇ માર્કેટકેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સે પણ તેની 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી બે વાર ક્રોસ કરવાની કોશિશ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17737-17666, RESISTANCE 17796- 17855

અમદાવાદઃ નિફ્ટીએ 17700 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. ગુરુવારે સ્થિર શરૂઆત પછી 17784 પોઇન્ટનું ટોપ બનાવી છેલ્લે 81 પોઇન્ટના સુધારા સાથે 17737 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝિટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. વિવિધ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી છે. નિફ્ટીમાં રેન્જ સાંકડી રહી છે. સાથે સાથે…

Read More

નિફ્ટી 17700ની ટેકનિકલી ટેકાની અને સાયકોલોજિકલ સપાટી ક્રોસ

SENSEX, NIFTYની ઇન્ટ્રા-ડે ચાલ વિગત ખુલી વધી ઘટી બંધ સુધારો  ટકા સેન્સેક્સ 59792.32 59959.94 59496.80 59756.84 212.88 0.36 નિફ્ટી 17771.40 17783.90 17654.50 17736.95 80.60 0.57 અમદાવાદઃ દિવાળીના મુહુર્ત સોદા પછી વિક્રમ સંવત 2079ની શરૂઆત ભલે નરમ ટોન સાથે થઇ હોય, પરંતુ માર્કેટ અંડરટોન સંગીન સુધારાનો બની રહ્યો છે. બુધવારે સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવાની…

Read More

BSEને ઈલેકટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટસ લોન્ચ કરવા SEBIની ફાઈનલ મંજૂરી

મુંબઈ: BSEને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)નું ટ્રેડિંગ તેના પ્લેટફોર્મ પર શરૂ કરવાની અંતિમ મંજૂરી સિક્યુરિટીઝએન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસેથી મળી ગઈ છે. BSEને SEBIની સૈદ્ધાંતિક મંજૂરી આ વર્ષના ફેબ્રુઆરીમાં જ મળી ગઈ હતી એ પછી EGRમાં એક્સચેન્જના મેમ્બર્સને ટ્રેડિંગ માટે સજ્જ કરવા કેટલાંક મોક ટ્રેડિંગ સત્રો યોજાયા હતાં. EGRમાં વ્યક્તિગત રોકાણકારો, તેમ જ કમર્શિયલ…

Read More

SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 67 IPO પૈકી 46 IPOમાં પોઝિટિવ રિટર્ન

સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓ માટે ફંડ રેઇઝિંગ માટે આશિર્વાદરૂપ બનેલા BSE, NSEના SME IPO પ્લેટફોર્મના કારણે નાના કદની કંપનીઓ સારા દેખાવના આધારે રોકાણકારોને પણ કમાણી કરાવી રહી છે. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન યોજાયેલા 67 SME IPO પૈકી 18 IPOમાં 100થી 666 ટકા જેટલું જંગી રિટર્ન લિસ્ટિંગથી અત્યારસુધીમાં છૂટી રહ્યું છે. જ્યારે 12 IPOમાં 50-100 ટકા…

Read More