અમદાવાદ, 5 ડિસેમ્બરઃ માર્કેટ ધીરે ધીરે તેજીના રંગે રંગાઇ રહ્યું છે. પરંતુ સામાન્ય રોકાણકારોએ સ્ટોપલોસ અને ટાર્ગેટ સાથે આગળ વધવાની સલાહ સાથે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફન્ડ હાઉસ દ્વારા ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે શેર્સ ખરીદવા ભલામણ કરાઇ છે. તેમાં પાવરગ્રીડ, અદાણી ગ્રૂપ શેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એસબીઆઇ, ટાટા પાવર, સિગ્નિટી ટેકનો., લોરસ લેબ, આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સનનો સમાવેશ થાય છે.

MS on HCL Tech: Initiate Overweight on Company, target price at Rs 1400/sh (Positive)

HSBC on Zomato: Maintain Buy on Company, target price at Rs 140/sh (Positive)

Citi on M&M Fin: Maintain Buy on Company, target price at Rs 350/sh (Positive)

Nomura on Eureka Forbes: Initiate Buy on Company, target price at Rs 568/sh (Positive)

Nomura on HCL Tech: Maintain Neutral on Company, target price at Rs 1200/sh (Neutral)

MS on M&M Fin: Maintain Equal weight on Company, target price at Rs 285/sh (Neutral)

Jefferies on M&M Fin: Maintain Hold on Company, target price at Rs 295/sh (Neutral)

Citi on Dr Reddy: Maintain Buy on Company, raise target price at Rs 5290/sh (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)