ઓગસ્ટ IPO પ્રદર્શન: 17 માંથી 15 IPOમાં રોકાણકારો કમાયા
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં યોજાયેલા 17 IPOમાંથી 15 ઇશ્યૂ પોઝિટિવ લિસ્ટિંગ સાથે રોકાણકારોને કમાણી કરાવનારા પુરાવાર થયા છે. તેને અનુલક્ષીને સપ્ટેમ્બરમાં આઇપીઓ પાઇપલાઇન ₹70,000 કરોડ સુધી પહોંચી શકે છે. ભારતના પ્રાઈમરી માર્કેટમાં (IPO) બજારમાં રોકાણકારોનો ઓગસ્ટ મહિનો સેકન્ડરી માર્કેટ કરતા વધુ મજબૂત રહ્યો હતો, જેમાં મહિના દરમિયાન લિસ્ટ થયેલા 17 માંથી 15 ઇશ્યૂએ ડેબ્યૂ પર…
